તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
વિજયભાઇએ એક વડીલ તરીકે હંમેશા અમને માર્ગદર્શન આપ્યું: રાજદીપસિંહ

રાજકોટઃ વિજયભાઇનાં નિધનથી રાજકોટ ભાજપ અગ્રણી રાજદીપસિંહ જાડેજા (વાવડી)એ તેમની યાદો જણાવતા કહયું કે, વિજયભાઇ રૂપાણીએ હંમેશા એક વડીલ તરીકે અમને માર્ગદર્શન પુરૂ પાડયું છે. રાજકોટમાં થતી ક્રિકેટ અને ફુટબોલ ટુર્નામેન્ટમાં અમે તેઓને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ પાઠવતા હતા અને તેઓ પણ અચૂક ઉપસ્થિત રહેતા હતા. વિજયભાઇને સ્પોટર્સ અકટીવીટીમાં ખુબ જ રસ હોવાથી તેઓ હંમેશા ટુર્નામેન્ટનાં ખેલાડીઓનો પણ ઉત્સાહ વધારતા હતા.
(2:37 PM IST)










