<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

વિજયભાઈ રૂપાણી તથા ૨૭૫ દિવંગત આત્‍માઓને શ્રદ્ધાંજલિ રૂપે ૪૦૦ મણ ઘાસચારો અર્પણ

જીવદયા ગ્રુપ અને બાપા સીતારામ ગૌસેવા મંડળના સંયુક્‍ત ઉપક્રમે

રાજકોટ, તા. ૧૭ : અમદાવાદની પ્‍લેન દુર્ઘટના મળત્‍યુ પામેલા નિર્દોષ ૨૭૫ દિવંગત આત્‍માઓ તથા પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધા સુમન અને શ્રધ્‍ધાંજલિ અર્પવા  જીવદયા ગ્રુપ તથા બાપા સીતારામ ગૌ સેવા મંડર્ળં નાં સંયુક્‍ત ઉપક્રમે  ઉપેનભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમીરભાઈ કામદારના સહકારથી કચ્‍છના ન્‍યારા ખાતે આશ્રિત ગૌમાતાઓને ૨૦૦ મણ ઘાસચારો તેમજ વિજય હનુમાન મંદિરની ગૌશાળામાં ૨૦૦ મણ ઘાસચારો અર્પણ કરવામાં આવેલ. 

આ માટે જીવદયા ગ્રુપ ના સભ્‍યો. વિરેન્‍દ્રભાઈ સંઘવી, પ્રકાશભાઈ મોદી, હર્ષદભાઈ મહેતા, નિરવભાઈ સંઘવી, હિરેનભાઈ કામદાર, હિમાંશુભાઈ ચીનોય, મેહુલભાઈ રવાણી, હિતેશભાઈ દોશી, ભરતભાઈ બોરડીયા, દિનેશભાઈ મોદી, હરેશભાઈ દોશી, હીનાબેન સંઘવી પરિવાર, જયશ્રીબેન દોમડીયા, અજયભાઈ વખારીયા, હિરલ અને સલોની શાહ, શૈલેષભાઈ ઉદાણી, રૂબીબેન દોશી, વિહાન નીરવભાઈ પારેખ, નિખિલભાઇ શાહ, મિતલ શાહ, પ્રાચી શાહ, હેતાંશ શાહ, પ્રવિણાબેન શાહ, મિતુલભાઈ ચાવડા, ધૈર્ય અને યુગ સંઘવી, હર્ષ જયેશભાઈ મહેતા, હેતલબેન મહેતા, ફોરમ અને મલય મોદી, રાજુભાઈ મોદી, ડીનલ દોશી, સ્‍વ. કળપાલીબેન ના સ્‍મરણાર્થે હસ્‍તે અતુલભાઇ ઉદાણી, આરતીબેન દોશી અજયભાઈ દામાણી, વિશાખા દામાણી, દક્ષાબેન હર્ષદભાઈ મહેતા, માતળશ્રી વસંતબેન એન મોદી હસ્‍તે મિહિરભાઈ મોદી, નીલાબેન દિનેશભાઈ મોદી, અરૂણભાઇ નિર્મળ, યોગેશભાઈ મહેતા પરિવાર, પ્રેમીલાબેન બટુકભાઈ કામદાર, કેતનભાઇ ચિતલીયા, ઈશીકા સુરિલભાઈ મોદી, દિલીપભાઈ પોબારું, શ્રી બાપા સીતારામ ગૌ સેવા મંડળ, જતીનભાઈ વિનોદભાઈ શાહ, કલાશ્રીબેન દોમડીયા, પૂજાબેન પ્રશાંતભાઈ દોશી, અશ્વિનભાઈ અજમેરા,  કાજલબેન મીઠાણી, ભાવિશાબેન બાટવીયા, અલકાબેન ભરતભાઈ બોરડીયા, મનીષ કાંતિલાલ મહેતા, શાંતિભાઈ પ્રજાપતિ, હેમાબેન મોદી અને પારસભાઈ મોદીનો સહયોગ મળેલ.

(3:47 PM IST)