<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

વિજયભાઈના પરિવારને સાંત્‍વના આપતા ભાજપના પૂર્વ રાષ્‍ટ્રીય મહામંત્રી સંજયભાઈ જોશી

રાજકોટઃ દિવંગત પૂર્વ મુખ્‍યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીની રેસકોર્સ મેદાન ખાતેની પ્રાર્થના સભામાં જનતા પક્ષના પૂર્વ રાષ્‍ટ્રીય મહામંત્રી, સંગઠન મંત્રી શ્રી સંજયભાઈ જોશી ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. તેઓશ્રી વર્ષો સુધી ગુજરાત પ્રદેશમાં સંગઠન મંત્રી તરીકે રહ્યા હતા.

(10:02 AM IST)