હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 19th June 2025
છત્રી-રેઇનકોટનું વેંચાણ શરૂ

વિધિવત ચોમાસાની સારી શરૂઆત થઇ જતા રાજકોટના માર્ગો ઉપર છત્રી-રેઇનકોટનું વેચાણ શરૂ થઇ ગયુ છે. આનંદબંગલા ચોકમાં જામેલી છત્રી-રેઇનકોટ અને પ્લાસ્ટીક વેંચાણની બજાર તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:26 PM IST)










