હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 19th June 2025
એસ.ટી. બસ પોર્ટના એન્ટ્રી- એકઝીટ ગેઇટના નુકશાન બદલ ગુનો દાખલ કરો

રાજકોટ તા.૧૯: ગત રવિવારે તા.૧૫મીના લોકરક્ષક દળની પરીક્ષાના કારણે એસ.ટી. બસ પોર્ટ પર થયેલા મુસાફરોના ધસારાને કારણે ઢેબર રોડ પરના મુખ્ય બસ પોર્ટના આવવા-જવાના ઇલેકટ્રીક દરવાજાઓમાં તોડફોડ થઇ હતી જેને કારણે સરકારી માલ- મિલ્કતને નુકશાન પહોંચ્યુ હતું આ બાબતે ડેપો મેનેજર અને કોન્ટ્રેકટરની જવાબદારી ફીકસ કરી તેમની સામે પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટ બદલ ગુનો દાખલ કરવા ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતીના પ્રતિનિધી અને પૂર્વ કોર્પોરેટર દિલીપ આસવાણીએ પોલીસ કમિશનરને સંબોધી કરેલી લેખિત અરજીમાં માંગણી કરવામાં આવી છે.
(3:28 PM IST)










