હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 19th June 2025
વિજયભાઇ રૂપાણીને રેલ્વે યુનિયન પ્રતિનિધી રાજેશ મહેતાની શ્રધ્ધાંજલિ

રાજકોટઃ વેર્સ્ટન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનના ડીવીઝનલ વાઇસ ચેરમેન રાજેશ મહેતાએ સ્વ.વિજયભાઇ રૂપાણીની શ્રધ્ધાંજલિ સભામાં ઉપસ્થિત રહી શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા. અંજલીબેન રૂપાણી અને ઋષભ રૂપાણીને રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી.
(3:29 PM IST)










