News of Saturday, 21st June 2025
રાજકોટ યાર્ડમાં કપાસ સહિતની જણસીની આવકમાં અને ભાવમાં ઘટાડો :શાકભાજીના ભાવમાં પણ વધઘટ
રાજકોટ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ અને આવક : જાણો નવી જણસીની આવક અને તેના નીચામાં અને ઉચ્ચ ભાવ વિશે

શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. જાણો રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઇ છે, જાણો નિમ્ન અને ઉંચ ભાવ વિશે તમે માહિતી
રાજકોટ માર્કેટિંગયાર્ડના જણસીના ભાવ
અનાજન્યુનતમમહત્તમકપાસ બી.ટી.13501676ઘઉં લોકવન492515ઘઉં ટુકડા498581જુવાર સફેદ550900જુવાર લાલ675850બાજરી360470તુવેર10601354ચણા પીળા9921098ચણા સફેદ12511975અડદ11301478મગ13101600વાલ દેશી3751075ચોળી13001700વટાણા14802080કળથી751751રાજમા500840સીંગદાણા14001625મગફળી જાડી9701225મગફળી જીણી10151550તલી14252100સુરજમુખી11771177એરંડા12251291અજમો10491313સુવા10511500સોયાબીન775876સીંગફાડા10701365કાળા તલ27003466લસણ8201400ધાણા10611311ધાણી11051611વરીયાળી9501350જીરૂ33503848રાય11201300મેથી8101290ઇસબગુલ11102180કલોંજી35003980રાયડો10001170રજકાનું બી40515501ગુવારનું બી8901000
રાજકોટ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ
શાકભાજીન્યુનતમમહત્તમકેરી કાચી350520લીંબુ100800બટેટા180351ડુંગળી સુકી100340ટમેટા400600સુરણ10001200કોથમરી10001400રીંગણા500700કોબીજ200300ફલાવર600800ભીંડો550820ગુવાર12001600ચોળાસીંગ10001400ટીંડોળા2001000દુધી160200કારેલા600800સરગવો200650તુરીયા7001000પરવર300600કાકડી400700ગાજર400550ગલકા200400બીટ230420મેથી15002000ડુંગળી લીલી8001200આદુ700900મરચા લીલા7501050મકાઇ લીલી300500
(1:05 AM IST)










