<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

૧પ૦ ફુટ રીંગ રોડ પરના સ્‍વિમીંગ પુલમાં એકવાયોગ

 

રાજકોટઃ ડિસ્‍ટ્રીકટ સ્‍વિમિંગ એસોસિએશન સંચાલિત ડોકટર ડાયાભાઇ કાનજીભાઇ ઉકાણી ઁિસ્‍વમીંગ પૂલ એન્‍ડ હેલ્‍થ સેન્‍ટર ખાતે આજે ર૧ જુન વિશ્વ યોગા દિવસ નિમિતે એકવા યોગા કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં સ્‍વીમીંગ પુલના સભ્‍યોએ ખુબજ  ઉત્‍સાહ પૂર્વક ભાગ લીધેલ છે. આજે તમામ સ્‍વિમીંગ પુલની ૮ બેચમાં એકવા યોગા કરવામાં આવ્‍યા હતા. તેમ સંસ્‍થાની યાદીમાં જણાવાયું છે

(3:42 PM IST)