તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સોમવારે પ્રાર્થનાસભા

વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને અન્ય દિવંગતોને શ્રધ્ધાંજલી અપાશે ઞ્જ સવારે ૧૦ વાગ્યે ‘કમલમ' શીતલપાર્ક બસ સ્ટોપ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ પાસે યોજાયેલ આ પ્રાર્થનાસભામાં રૂપાણી પરિવારના સભ્યો ઉપસ્થિત રહેશે ઞ્જ ઉપરાંત શહેર ભાજપના તમામ શ્રેણીના હોદેદારો, કાર્યકર્તાઓ અને શહેરના નાગરીકો ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલી અર્પણ કરશે. તેમ ભાજપ કાર્યાલયના હિતેષ ઢોલરીયા અને શૈલેષ દવેની યાદીમાં જણાવાયુ છે
(4:04 PM IST)










