<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીને પુષ્‍પાંજલી કરતા રામભાઇ

 

રાજકોટ તા. ર૩ :.. આજે ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીનો બલિદાન દિવસ છે. ત્‍યારે રાજય સભાના સાંસદ રામભાઇ  મોકરીયાએ ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરી હતી. તેઓનાં સ્‍વપ્નનું ભારત બને તેવો આજે સંકલ્‍પ લઇએ તેમ રામભાઇ મોકરીયાએ જણાવ્‍યું હતું.

(1:49 PM IST)