News of Wednesday, 25th June 2025
કલેકટર દ્વારા EVM વેરહાઉસનું નિરીક્ષણ : તમામ વિગતો મેળવી

રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશે આજે નાયબ જીલ્લા ચંૂટણી અધીકારીને સાથે રાખી માધાપર ચોકડી પાસે આવેલા ચૂંટણી તંત્રના ઇવીએમ વેરહાઉસની મુલાકાત લઇ તમામ બાબતોનું નિરીક્ષણ કર્યુ હતું: EVM વેરહાઉસ ખાતે રાઉન્ડ ધ કલોક સિકયોરીટી -કેટલા EVM પડયા છેઃ ડેટા છે કે કેમ તથા અન્ય બાબતો જાણી-જરૂરી સૂચનાઓ આપી હતી
(4:16 PM IST)










