તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
ચેમ્બરના હોદેદારો દ્વારા કલેકટરનું અભિવાદન

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, માનદ્ મંત્રીશ્રી નૌતમભાઈ બારસીયા, ટ્રેઝરરશ્રી વિનોદભાઈ કાછડીયાએ રાજકોટ જીલ્લાના નવ નિયુકત થયેલ કલેકટરશ્રી ડો. ઓમ પ્રકાશની શુભેચ્છા મુલાકાત લઈ અભિનંદન પાઠવેલ. સાથો સાથ આવનારા દિવસોમાં રાજકોટ શહેરના ઉદભવતા પ્રશ્નોને વાચા આપવા અને શહેરી વિકાસને વધુ વેગ મળે તે માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સંપુર્ણ સાથ સહકાર આપતું રહેશે તેવી લાગણી વ્યક્ત કરેલ હતી. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.
(4:06 PM IST)










