તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
કોરોનાના વળતા પાણીઃ આજે નવા ૨ કેસ
હાલ સારવાર હેઠળ ૨૬ દર્દીઃ તમામ દર્દી આઇસોલેટ

રાજકોટ તા.૨૬: શહેરમાં આજે કુલ-૨ કોવીડ-૧૯ પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંક ૨૨૭ એ પહોંચ્યો છે.
આ અંગે મનપાના આરોગ્ય વિભાગની સતાવાર યાદીમાં જણાવ્યયા મુજબ આજે રાજકોટના રેલનગરમાં ૩૦ વર્ષીય મહિલા તથા૧૪ વર્ર્ષીય યુવાન ભારતીનગર વિસ્તારમાં સહિત બે દર્દીના રીપોટ પોઝીટીવ આવ્યા હતા. તમામ દર્દી હોમઆઇસોલેટમાં સારવાર હેઠળ છે. કુલ સાજા થયેલ દર્દી-૨૦૧ તથા કુલ સારવાર હેઠળ -૨૬ દર્દી છે.
(4:19 PM IST)










