News of Saturday, 28th June 2025
જિલ્લા ભાજપ દ્વારા માતાજી નાગબાઈની રથયાત્રાનું સ્વાગત

રાજકોટઃ સમસ્ત ચારણીયા સમાજ સમિતિ દ્વારા આયોજીત રથયાત્રામાં ચારણીયા સમાજના આગેવાનો સુરેશભાઈ ગર, પ્રવીણભાઈ ગોગીયા, દિનેશભાઈ ચૌહાણ, જયેશભાઈ ગર, ચંદ્રેશભાઈ રાઠોડ, પ્રવીણભાઈ મોખરા, કેતનભાઈ આઠુ, યાગ્નિકભાઈ ગોગિયા, નરેશભાઈ ગોગીયા, કિશોરભાઈ ચૌહાણ, હાલાર ચારણીયા સમાજના ગોવિંદભાઈ ખરા, સંદીપભાઈ ખરા, રાજકોટ શહેર ચારણીયા સમાજના નારણભાઈ બગડા, હર્ષદભાઈ ગોગીયા, વનરાજભાઈ બાટા, રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી મનોજભાઈ રાઠોડ, કાનજીભાઈ બગડા, વિનોદભાઈ મહિડા, શહેર ભાજપના હરેશભાઈ જોશી, વિશ્વ હિંદુ પરિષદના મહાનગરના પ્રમુખ શાંતિભાઈ રૂપારેલીયા, રાજકોટ નાગરિક બેંક ડિરેક્ટરશ્રી હસુભાઈ ચંદારાણા, શહેર ભાજપના કાળુમામા, સામાજીક આગેવાન મિથુનભાઈ પ્રેમાણી, કિરીટસિંહ ડોડીયા, વીહીપના પરેશભાઈ રૂપારેલીયા, દિલીપભાઈ દવે સહીતના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવેલ.
(2:20 PM IST)










