<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

રાજકોટ માર્કેટયાર્ડમાં જીરાનો મહત્તમ ભાવ 3900 રુપિયા બોલાયો : રાજકોટ માર્કેટયાર્ડમાં લીંબુના ભાવ સાવ તળીયે બેઠા : એક મણના 150 થી 750

ઘઉંના એક મણના 498 થી 527 : કોથમરીના 900થી1400 ભાવ બોલાયો : ખેડૂતો દ્વારા રાજકોટ યાર્ડમાં જુદી જુદી જણસીઓનુ વેચાણ

રાજકોટ તા.૨૮ : રાજકોટ માર્કેટયાર્ડમાં જીરાનો મહત્તમ ભાવ 3900 રુપિયા બોલાયો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઇ છે, નિમ્ન અને ઉંચ ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ.

રાજકોટ માર્કેટિંગયાર્ડના જણસીના ભાવ

ફળ નીચો ભાવ ઉચો ભાવ

અનાજ ન્યુનતમ મહત્તમ

કપાસ બી.ટી. 1350 1639

ઘઉં લોકવન 498 527

ઘઉં ટુકડા 496 592

જુવાર સફેદ 600 825

જુવાર લાલ 700 825

જુવાર પીળી 400 471

બાજરી 378 440

તુવેર 1080 1313

ચણા પીળા 950 1118

ચણા સફેદ 1300 1960

અડદ 1181 1416

મગ 1320 1616

વાલ દેશી 600 1195

ચોળી 1300 2000

મઠ 1180 1950

વટાણા 1034 2150

કળથી 725 845

રાજમા 1000 1550

સીંગદાણા 1350 1515

મગફળી જાડી 950 1135

મગફળી જીણી 970 1170

અળશી 1160 1350

તલી 1300 2075

એરંડા 1250 1321

અજમો 740 740

સુવા 1060 1425

સોયાબીન 750 829

સીંગફાડા 1040 1340

કાળા તલ 2700 3400

લસણ 805 1454

ધાણા 1105 1373

ધાણી 1125 1398

વરીયાળી 751 1270

જીરૂ 3500 3900

રાય 1150 1400

મેથી 820 1300

અશેરીયો 720 1220

કલોંજી 2951 3881

રાયડો 1130 1225

રજકાનું બી 4300 5150

ગુવારનું બી 880 980

રાજકોટ માર્કેટયાર્ડમાં લીંબુના ભાવ સાવ તળીયે બેઠા છે.  આજનો નવો ભાવ જાણીએ.સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફારો થતા જોવા મળતા હોય છે. આજે આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણીશું.

 શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

રાજકોટ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ

શાકભાજી ન્યુનતમ મહત્તમ

કેરી કાચી 330 550

લીંબુ 150 750

બટેટા 180 371

ડુંગળી સુકી 115 331

ટમેટા 500 900

સુરણ 1200 1600

કોથમરી 900 1400

રીંગણા 400 700

કોબીજ 200 340

ફલાવર 600 800

ભીંડો 800 1000

ગુવાર 1200 2000

ચોળાસીંગ 1500 1950

ટીંડોળા 400 1000

દુધી 200 400

કારેલા 450 800

સરગવો 100 1050

તુરીયા 900 1200

પરવર 500 800

કાકડી 800 1200

ગાજર 500 700

ગલકા 400 900

બીટ 300 500

મેથી 1600 2000

ડુંગળી લીલી 800 1200

આદુ 700 900

મરચા લીલા 800 1200

મકાઇ લીલી 200 360

(3:56 PM IST)