<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

કોરોનાનું ધીમે ધીમે ગુડબાયઃ આજે નવા ર કેસ

રાજકોટઃ શહેરમાં આજે તા.૨૮ના કુલ-ર કોવીડ-૧૯ પોઝીટીવ કેસ નોંધાયેલ છે. મનપાના આરોગ્‍ય વિભાગની સતાવાર યાદી મુજબ શહેરમાં આજે ૩૨ વર્ષીય પુરૂષ મોટામોૈવા વિસ્‍તારમાં અને શાષાી મેદાન પાસે રહેતા ૪૬ વર્ષીય પુરૂષને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્‍યો હતો. અત્‍યાર સુધીમાં કુલ ૨૩૧ કેસ નોંધાયા છે. કુલ સાજા થયેલ દર્દી-૨૧૩ તથા કુલ સારવાર હેઠળ દર્દી- ૧૮ છે.

(4:12 PM IST)