<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

સ્વામી પ્રેમ અમૃત તેઓ માં બોધિ નીરાના પિતાશ્રી અમૃતલાલ પરસોત્તમભાઈ ધામેલીયાનું નિધન :

રાજકોટ : સ્વામી પ્રેમ અમૃત તેઓ માં બોધિ નીરાના પિતાશ્રી અમૃતલાલ પરસોત્તમભાઈ ધામેલીયા ( ઉંમર વર્ષ 78)  આજે તા. 28/6/2025ના રોજ બપોરના 2 વાગ્યે કૈલાસવાસી થયેલ છે. તેઓની અંતિમ યાત્રા સાંજના 7 વાગ્યે તેઓના પુત્ર અંકુર ધામેલિયાના નિવાસ સ્થાને બ્લૉક ન.52, અંબિકા ટાઉનશિપ, જીવરાજ પાર્ક, નાનામવા રોડ, રાજકોટથી નીકળી હતી  તેઓ અંકુર અમૃતલાલ ધામેલીયા અને લીઝા અમૃતલાલ ધામેલીયાના પિતાશ્રી હતા 

(10:28 PM IST)