તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
અકિલા ન્યુઝ : કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા રાજકોટમાં, MSME મામલે ઉદ્યોગકારો સાથે બેઠક યોજી,કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા નું નિવેદન સૌથી વધુ દેશના યુવાનોને રોજગારી મળે તે મોદી સરકારનો ધ્યેય છે, પ્રથમ વખત નોકરી મેળવનાર યુવાનોને બે કટકે રૂપિયા 15000 આપવામાં આવશે, નાના ઉદ્યોગોનો વિકાસ થાય અને ઉદ્યોગો થકી દેશ પ્રગતિ કરે તે દિશા તરફ સરકાર પહેલ કરી રહી છે : જુઓ વિડીયો

(8:53 PM IST)










