તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Saturday, 5th July 2025
રાજકોટ : અમરનાથ મંદિર આરતી વિવાદ : ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી. જાડેજાની અટકાયત બાદ તાલુકા પોલીસ સ્ટેશને લોકો ઉમટ્યા! : ધાર્મિક વિવાદ મામલે તણાવ વધ્યો : પી.ટી. જાડેજાની અટકાયત બાદ પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં સમર્થકોનો જમાવડો : કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પોલીસની નજર! : વધુ વિગતો મેળવાય રહી છે. (સંદીપ બગથરીયા, અકિલા)

(12:25 AM IST)