News of Saturday, 5th July 2025
અકિલા ન્યુઝ : મંદિરમાં આરતી ના કરવાના મામલે ક્ષત્રિય અગ્રણી PT જાડેજાની રાજકોટ તાલુકા પોલીસ દ્વારા ધરપકડ, PT જાડેજાના દીકરાઅક્ષિતસિંહ જાડેજાએ કહ્યું અમને બે કલાકથી બેસાડી રાખ્યા છે, કઈક મોટું થઈ રહ્યું છે, કોઈના ઈશારે આ થાય છે તે વાત પાક્કી છે, આવી કિન્નાખોરી રાખવાનું કારણ અસ્મિતા આંદોલન પણ હોઈ શકે. : જુઓ વિડિયો

(1:07 PM IST)










