<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

તાજીયા જુલુસ

 

મહોર્રમ માસનિમિતે રાજકોટના જુદા જુદા વિસ્‍તારોમાં કલાત્‍મક તાજીયાનું નિર્માણ થયું છે. જે આજે સાંજથી ઝુલુસરૂપે વિવિધ માર્ગો પર ફર્યા હતા. કાલે રવિવારે આશૂરાહ મનાવાશે. સવારે વિશેષ નમાઝ, ્‌ક્ષમાયાચના  અને કબ્રસ્‍તાનમાં શ્રાધ્‍ધ તર્પણ કરાશે. શબીલોમાં ઠંડા પીણાનું વિતરણ કરાયું હતું. પ્રસ્‍તુત તસ્‍વીરમાં દોસ્‍તી ગ્રુપ, સંજરી ગ્રુપ, મસ્‍તાન ગ્રુપ-૯ર, ૪૭ ગ્રુપ, શહીદે કરબલા શબીલ ગ્રુપ, હુશૈની  છબીલ કમીટી દ્વારા નિર્મિત તાજીયા નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (

(3:45 PM IST)