<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

અકિલા ન્યુઝ : વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા રાજકોટમાં તેમને કહ્યું વિસાવદરની જનતાએ ગુજરાતની જનતાને મેસેજ આપ્યો છે કે ભાજપ હરવાને લાયક પાર્ટી છે, પેટા ચૂંટણી હોવા છતાં ભાજપને હરાવી શકાય છે, ચૂંટણીમાં ભાજપ દ્વારા પૈસા, મંત્રી, પાવર, બુટલેગર બધ્ધા કામે લાગ્યા હતા પણ વિસાવદરની જનતાએ બતાવી દીધું, બોલતા શીખો, તમારા આત્માને જગાડો વિસાવદરની જનતાએ નેતાઓને સવાલ કર્યા હતા કે માત્ર તમે ચૂંટણી સમયે જ આવો છો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ I શિશાંગિયા :જુઓ વિડીયો


 

(8:38 PM IST)