તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' અંગે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયુ*
લોકસભા હું વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાથી કરોડો રૂપિયાની બચત થશે: વારંવાર લાગુ થતી આચારસંહિતાને કારણે વિકાસકાર્યો અટકે છે, જે આ પહેલથી ટાળી શકાશે: ઉદય કાનગડ : 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'થી સરકારી અધિકારીઓ – જાહેર સંસ્થાઓ પોતાની પ્રાથમિક ભૂમિકાઓ પર ધ્યાન આપી શકશેઅને આ પહેલથી બહુવિધ ચૂંટણી ચક્રોનો નાણાકીય બોજ ઘટશે: ધવલ દવે

(2:27 PM IST)










