તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
રેલનગરમાં ૧ વર્ષીય બાળકીનું તાવથી મોતઃ અરેરાટી

રાજકોટ તા.૭: શહેરમાં સતત વરસાદી મહોલના કારણે પાણી જન્ય અને મચ્છર જન્ય રોગચાળામાં વધારો જોવા મળ્યો છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ચકાસણી દરમિયાન આકડાઓ બહાર આવ્યા છે. જેમાં ઝાડા-ઉલ્ટી અને કમળાના ૨૯૫ નવા કેસ નોંધાયા છે. જયારે શરદી ઉધરસ તાવના કેસમાં વધારો થયાનો અને રેલનગરમાં એક વર્ષિય બાળકીનું તાવની બીમારી સબબ જનાના હોસ્પિટલમાં આજે વહેલી સવારે મોત નીપજયાનું જાણવા મળેલ છે.(૨.૨૩)
(2:50 PM IST)










