તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
એમ્સ હોસ્પિટલની આજુબાજુના વિસ્તારમાં ત્રણ દિવસથી દીપડો આંટા મારતો હોવાની ભારે ચર્ચા

રાજકોટ: અહીંની એમ્સ હોસ્પિટલની આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડો આંટા મારતો હોવાની ભારે ચર્ચા: સાવધ રહેવા માટે કર્ણોપકર્ણ લાકડીયો તાર.. લોકોમાં ભય ફેલાય તે પહેલા સત્તાધીશોએ સાચી હકીકત તાકીદે જાહેર કરવાની તાતિ જરૂર..
(11:05 PM IST)










