<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

રેલનગર એનીમલ હોસ્‍ટેલની મુલાકાતે કોંગી આગેવાનો

 

રાજકોટ : શહેરના મવડી વિસ્‍તારમાં આવેલ હોસ્‍ટેલની દયનીય સ્‍થિતીના કારણે ગાયના ૨ મોત નિપજયાનો આક્ષેપ કર્યો હતો ત્‍યારે આજે રોડ-રસ્‍તા પ્રશ્‍ને તંત્રને રજુઆત કરવા આવેલ કોંગ્રેસના આગેવાનો લાલજીભાઇ, જીજ્ઞેશભાઇ મેવાણી તથા પાલભાઇ રેલનગરની એનીમલ હોસ્‍ટેલ મુલાકાતે જઇ સ્‍થાનની સ્‍થિતી જાણી આ  સાથે રણજીત મુંધવા, રાજદિપસિંહ જાડેજા, ગાયત્રી બા વાઘેલા, નયનાબા જાડેજા તથા અશોકસિંહ સહિતના આગેવાનો જોડાયા હતા તે વખતની તસ્‍વીર.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:02 PM IST)