<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

અકિલા ન્યુઝ : રાજકોટના બિસ્માર રસ્તા અને ખાડાને લઇ રાજકોટ મહાનગર પાલિકા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા થાળી વગાડી વિરોધ પ્રદર્શન, પોલીસે કાર્યકરોની કરી અટકાયત, કાર્યકરોએ કહ્યું અમે ભાજપના નેતાઓનો આત્મા જગાડવા આવ્યા છીએ :જુઓ વિડીયો


 

(2:21 PM IST)