<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

વરસાદ વિના પણ વિનોદનગરમાં જળ ભરાવ !

 

શહેરના વોર્ડ નં. ૧૮ માં આવેલ વિનોદનગરમાં વિના વરસાદે પણ પાણીના ખાબોચીયા સતત ભરાયેલા રહેતા સ્‍થાનીકો, રાહદારીઓને પારાવાર મુશ્‍કેલી પડી રહી છે. ઉપરાંત સતત પાણી ભરાયેલુ રહેવાથી મચ્‍છરજન્‍ય રોગચાળાનો ભય પણ ઝળુંબી રહયો છે. ઉપરોકત તસ્‍વીર પાણી ભરાયેલ ખાબોચીયા તથા પસાર થઇ રહેલ રાહદારીઓ નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:36 PM IST)