<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

માર્કેટ યાર્ડ નાલામાં મસમોટી તિરાડો : તંત્ર જાગશે?

 

રાજકોટઃ વડોદરા પાસેના બ્રીજ તુટી પડવાની ઘટનાને પગલે રાજકોટ કલેકટર દ્વારા તમામ પુલ અંગે રીપોર્ટ આપવા જણાવી દેવાયું છે ત્‍યારે શહેરના માર્કેટ યાર્ડના નાલામાં મોટી તિરાડો હોવાનું જણાવી કોંગ્રેસ માલધારી સેલના રણજીત મુંધવા જીતુ રાઠોડ, નિલેષ ગોહેલ તથા યુવરાજ ગોહેલે તંત્રને કોઇ દુઘર્ટના બને તે પહેલા સમારકામ કરવા ઢંઢોળ્‍યું છે.

(4:25 PM IST)