<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

રેઇનકોટ અને છત્રીનું ધૂમ વેચાણ ચાલુ

 

મેઘરાજાએ આ વર્ષે શરૂઆતથી જ સારી જમાવટ કરી છે. હાલમાં પણ એકાતરા બે દિવસે વરસાદી જાપટા ચાલુ જ છે. ત્‍યારે શરીરને પાણી સામે રક્ષણ આપવા બજારોમાં રેઇનકોટ અને છત્રીનું મોટાપાયે વેચાણ થઇ રહ્યુ છે. દુકાનો ઉપરાંત હવે તો માર્ગો ઉપર પણ રેઇનકોટ-છત્રીની બજારો બેસવા લાગી છે. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:29 PM IST)