News of Friday, 11th July 2025
સિદ્ધાર્થસિંહ ઝાલા ડાયરેક્ટ લેફટેનન્ટ તરીકે પસંદગી પામ્યા
ઓટોમોબાઇલ લેવલે મોટું નામ ધરાવતા સિધ્ધિવિનાયક ગ્રુપના યુવાને પરિવાર, સમાજ અને શુભેચ્છકોનુ ગૌરવ વધાર્યું

રાજકોટ, તા. ૧૧: અત્રેના ગોંડલરોડ ચોકડી પાસે આવેલ સિદ્ધિવિનાયક ગ્રુપ કે જે ઓટોમોબાઇલ ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવે છે, તેવા શ્રી સિદ્ધાર્થસિંહ મયુરસિહજી ઝાલા આર્મીમાં ખૂબ કઠિન ગણાતી ડાયરેક્ટ લેફટેન્ટ તરીકે સિલેક્ટ થતા તેમના વિશાળ શુભેચ્છક વર્ગમાં હરખની હેલી ચઢી છે.
વિદેશમાં અભ્યાસ કર્યો હોવા છતાં ભારતીય સંસ્કળતિનું જતન કરનાર આ યુવાન દ્વારા પોતાના દેશમાં જ નિવાસ કરી સ્વદેશમાં રહી પણ ખૂબ સારી રીતે વ્યવસાયનું સફળ સંચાલન કેવી રીતે થાય તેનું ઉત્કળષ્ઠ ઉદારણ પૂરું પાડી માત્ર પરિવાર કે શુભેચ્છકો સાથે સમગ્ર સમાજનું ગૌરવ વધારતા અભિનંદન અપરંપાર વર્ષી રહ્યા છે.
(4:59 PM IST)










