<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

પરા પીપળીયામાં ખાડા-ખબચડાનું સામ્રાજય

જામનગર રોડની એઇમ્‍સ હોસ્‍પીટલના રસ્‍તાની સમસ્‍યા હલ કરવા માંગ

રાજકોટઃ શહેરના જામનગર રોડથી એઇમ્‍સ હોસ્‍પીટલે જવા તરફના રસ્‍તા બહુ ખરાબ છે. આ રસ્‍તેથી હજારો દર્દીઓ અવર જવર કરે છે. અને બધાને અવર જવરમાં બહુ તકલીફ પડે છે. આ રસ્‍તેથી અધિકારીઓ પણ અવર જવર કરે છે. છતાં આ વસ્‍તુ ધ્‍યાનમાં આવતી નથી. ઉપરાંત આ રસ્‍તે અકસ્‍માત થવાનો ભય પણ રહે છે. વહેલી તકે રસ્‍તો રીપેર કરવો જરૂરી છે. જેથી અકસ્‍માત થતા અટકે.

(3:44 PM IST)