તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 12th July 2025
અકિલા ન્યુઝ : રાજકોટના પંચનાથ મંદિર બાજુમાં 150 વર્ષ જૂના મકાનમાં ઊગેલ ઝાડ પડી ગયું, બે બાઈક દબાયા, કોઈ જાનહાની નહિ, નગર સેવક દેવાંગભાઈ માંકડ તુરંત ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી, જુઓ લાઈવ દ્રશ્યો.

(6:34 PM IST)










