તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
શ્રી કિરીટભાઈ ગણાત્રાના જન્મદિને વી.ડી.બાલા દ્વારા છોડ વિતરણ

રાજકોટઃ ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાના જન્મદિને પર્યાવરણવિદ્ વી.ડી.બાલા દ્વારા કલમી ફળાઉ રોપા અને ફૂલછોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી બાલાએ જણાવ્યું હતું કે, પર્યાવરણને લગતી અમારી પ્રવૃતિઓમાં શ્રી કિરીટભાઈ ગણાત્રાનું માર્ગદર્શન અને સહયોગ વર્ષોથી મળી રહ્યા છે. એમના જન્મદિને સેવાકાર્ય કરીને વંદના કરવાના-શુભેચ્છા પાઠવવાનો કાર્યક્રમ આયોજીત કર્યો હતો.
(3:14 PM IST)










