તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
વોર્ડ નં.૧૪માં પેવીંગ બ્લોકનું ખાતમુર્હુત

રાજકોટઃ અહિં વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર ગ્રાન્ટ દ્વારા ૨૫.૫૦ લાખા કામોના ખાતમુર્હુત કરેલ. જેમાં કેવડાવાડી શેરી નં.૫ પંચમુખી બાલાજી મંદિર પાસે, બાલકિશોર વિદ્યાલય, જીલ્લા ગાર્ડન, આનંદનગર ખાતે પેવીંગ બ્લોકનું ખાતમુર્હત વિધાનસભા ૭૦ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવેના હસ્તે તેમજ કોર્પોરેટર નીલેસભાઈ જલુ તેમજ વર્ષાબેન રાણપરા, કાર્યકરોની ઉપસ્થિતિમાં થયું હતું. આ પ્રસંગે વોર્ડ પ્રભારી જીગ્નેશભાઈ જોશી, પ્રમુખ પવનભાઈ સુતરીયા, મહામંત્રી કેયુરભાઈ મસરૂ, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, શિક્ષણ સમિતિના વા.ચેર. પ્રવીણભાઈ નિમાવત, શૈલેષભાઈ હાપલીયા, અજીતસિંહ રાજપૂત, હરિભાઈ રાતડીયા, રઘુભાઈ બોળીયા, નીલેશભાઈ પાટડીયા, કલ્પેશભાઈ રામાણી, અનિશભાઈ બાદી, આશિષભાઈ ટાંક, બકુલભાઈ ચોટલીયા, નરેન્દ્રભાઈ મકવાણા, હરિભાઈ ચૌહાણ, રમેશભાઈ કિયાડા, ધર્મેશભાઈ ડોડીયા, મુકેશભાઈ ચાવડા, નીલેશભાઈ રાઠોડ, દિલીપભાઈ ડાભી, સુભાષભાઈ રાયચુરા, મયુરભાઈ ગઢવી, હિતેશભાઈ નાગલા, સમીરભાઈ મહેતા, ભનુભાઈ પટેલ, ગીરીશભાઈ પોપટ, સવજીભાઈ રાઠોડ, નરેન્દ્રભાઈ કુબાવત, મુકેશભાઈ મહેતા, યોગેશભાઈ રાઠોડ, અતુલભાઈ ગુરુ, એડવોકેટ અતુલભાઈ દવે, પ્રમોદભાઈ યાદવ, મેહુલભાઈ ગઢવી, પ્રદીપભાઈ ટોળિયા, અમુભાઈ પ્રજાપતિ, ગીરીશભાઈ ઉનડકટ, મહિલા મોરચો-વૈશાલીબેન મહેતા, ધર્મીષ્ઠાબેન વાઘેલા, અરુણાબેન મગવાનીયા, અવનીબેન બગડાઈ, હીનાબેન પટેલ, ગતાબેન રાજા, મધુબેન મકવાણા, કીર્તિબેન કોટેચા, રંજનબેન ગઢવી, રંજનબેન સોરઠીયા, મીનાબેન સોજીત્રા ઉપસ્થિત રહેલ.(
(3:38 PM IST)










