<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

રવિવારે અન્‍ડર-૨૩નું સિલેકશનઃ રૂરલ ક્રિકેટ એસોસીએશન

 

રાજકોટઃ રૂરલ ક્રિકેટ એસોસીએશનની યાદી જણાવે કે તા.૨૦ના રવિવરે અન્‍ડર-૨૩નું સિલેકશન સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે રાખેલ છે. જે ખેલાડી ભાગ લેવા ઈચ્‍છતા હોય તે ખેલાડીએ સવારે ૮ વાગ્‍યે શ્રી સુનિલભાઈ શુક્‍લને રીપોર્ટ કરવો.

(4:01 PM IST)