<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

અકિલા ન્યુઝ : રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 22 મુદત બાદ આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ થયા, આરોપી જયદીપ ચૌધરીએ મુદત માંગતા કોર્ટે દંડ કરવાનું કહેતા પરત ખેંચી, મનસુખ સાગઠીયા સહીત આરોપીઓને કોર્ટે લાવવામાં આવ્યા:જુઓ વિડીયો

(2:41 PM IST)