<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

કાંગસીયાળીની સ્‍કુલ બંધ કરવા પ્રશ્ને વાલીઓની રજુઆત

 

રાજકોટઃ કાંગશીયાળી ગામમાં આવેલ એક સ્‍કુલના સંચાલકોએ શાળા અચાનક બંધ કરી દેતા વાલીઓ મોટી સંખ્‍યામાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દિક્ષિત પટેલને રજુઆત કરવા દોડી આવ્‍યા હતા. જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆતમાં જણાવેલ કે ફી વસૂલ કરીને લીવીંગ સર્ટીફિકેટ લઇ જવા જણાવામાં આવી રહયું છે. શાળામાં અભ્‍યાસ કરતા બાળકોનું શિક્ષણ નિયમીત થાય તે માટે કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી હતી.(તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

(3:54 PM IST)