<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

અકિલા ન્યુઝ : રાજકોટમાં ફરી એક વાર સીટી બસ ચાલકે મહિલાને લીધી હડફેટે, શહેરના 150 ફૂટ રિંગ રોડ બિગબાઝાર પાસે મહિલાને હડફેટે લેતા ઇજા પહોંચી, હોસ્પિટલમાં દાખલ.:જૂઓ વિડીયો

કિશાનપરા ચોક અને બીઆરટીએસ રૂટ ઉપર સીટી બસે સર્જયા બે અકસ્‍માતઃ એક મહિલાને ઇજાઃ બીજા બનાવમાં  હડફેટે લેતા બાઇકસ્‍વાર માંડ બચ્‍યોઃ માતેલા સાંઢની માફક શહેરમાં દોડતી સીટી બસ ઉપર લગામ કોણ નાખશે?.

(ફોટોઃ અભિજીત બગથરીયા)

 

(3:13 PM IST)