<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

પ્રેમવતી રેસ્‍ટોરન્‍ટઃ કલેકટર સમક્ષ શરતભંગ અંગે સૂનાવણી શરૂઃ મુદ્‌ત પડીઃ સામેવાળાએ પૂરાવા માટે તારીખ માંગીઃ હવે ૯ ઓગષ્‍ટે સૂનાવણી

 

કલેકટર તંત્રે ગોંડલ ચોકડી પાસે BAPS સંસ્‍થાને આપેલ જમીન ઉપર શરતભંગ જણાતા કલેકટરે કેસ અંગે નોટીસ ફટકારી હતી, જેની પ્રથમ સૂનાવણી તાજેતરમાં પૂરી થઇ હતીઃ જેમાં સામેવાળાઓએ વકિલ માટે તથા પૂરાવા માટે તારીખ આપવાનું જણાવતા આ કેસમાં મુદ્‌ત પડી છેઃ હવે બીજી સૂનાવણી આગામી ૯ ઓગષ્‍ટે થશેઃ નવા કલેકટરના બોર્ડમાં કેસ હોય ભારે ઉતેજના.

(2:30 PM IST)