તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th July 2025
વોર્ડ નં.૧૩ સ્વચ્છતા કયારે થશે?

રાજકોટઃ દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ ૧૯માં ક્રમાકે પહોંચ્યું છે, ૧૮ નંબરનો કુદકો લગાવ્યો છે. ત્યારે શહેરના વોર્ડનં ૧૩ના એક જાગૃત નાગરિકે વોર્ડમાં પારાવાર ગંદકી હોવાનું જણાવી મનપાની સફાઇ કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા છે. આસપાસના રહેવાસીઓ ગંદકીથી ભારે પરેશાન હોય, રોગચાળાનો ભય પણ સેવાઇ રહ્યો છે. તંત્ર વાહકોએ તાત્કાલીક પગલા લઇ કચરો દુર કરવા લોકોની માંગ ઉઠી છે
(3:37 PM IST)










