<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

કેન્‍દ્રિયમંત્રી શિવરાજસિહ ચૌહાણનું રાજકોટમાં સ્‍વાગત કરતા રામભાઈ મોકરીયા

રાજકોટઃ ભારત સરકારના ખેતીવાડી,ખેડૂત વેલ્‍ફેર,અને રૂરલ ડેવલપમેન્‍ટ ખાતાના કેબીનેટ મંત્રી અને મધ્‍યપ્રદેશના પૂર્વ મુખ્‍યમંત્રી  શિવરાજસિહ ચૌહાણ રાજકોટની ટૂંકી મુલાકાતે આવેલ હતા. રાજકોટના ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ખાતે રાજ્‍ય સભાના સભ્‍ય  રામભાઈ મોકરીયાએ શિવરાજ સિંહ ચૌહાણનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કરેલ હતું અને વિદ્યાર્થી પરિષદમા સાથે કરેલી કામગીરીના સંસ્‍મરણો વાગોળેલ હતા. આ  તકે લોકસભાના સાંસદ પરસોતમભાઈ રૂપાલા, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે સહિતના ઉપસ્‍થિત રહયા હતા જે તસવીરમાં નજરે પડે છે.(૨૩.૩)

 

(10:23 AM IST)