<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

બીજી મોબાઇલ ચોરીમાં ગોવિંદને ત્રિકોણબાગ પાસેથી પકડયો

 

તેમજ અન્‍ય દરોડામાં ત્રિકોણબાગ પાસેથી ગોવિંદ મગનભાઇ ચારોલીયા (ઉ.વ.૨૭-રહે. જીલ્લા પંચાયત ચોક)ને રૂા. ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી લીધો હતો. આ શખ્‍સની પુછતાછમાં તેણે બે દિવસ પહેલા ડો. યાજ્ઞિક રોડ પર આવેલી દૂકાનમાંથી ફોન ચોરી કર્યો હવાનું ખુલ્‍યું હતું. આ કામગીરી પણ હેડકોન્‍સ. સાગરભાઇ માવદીયા અને ધારાભાઇ ગઢવીની બાતમીથી થઇ હતી. (૧૪.૯)

(2:37 PM IST)