<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

અકિલા ન્યૂઝ : રાજકોટના અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી કરવાનો મામલો ગરમાયો, ક્ષત્રિય અગ્રણી PT જાડેજા અમરનાથ મંદિરે આરતી કર્યા પહેલા માંગ્યો પોલીસ બંદોબસ્ત, જુઓ અમરનાથ મહાદેવ મંદિરથી લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરિયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જૂઓ વિડીયો

(7:54 PM IST)