હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 22nd July 2025
શહેર કોંગ્રેસ ‘હાથ સે હાથ જોડો સમિતિ' દ્વારા યુવા પાંખની મીટીંગ

રાજકોટ : શહેર કોંગ્રેસ ‘હાથ સે હાથ જોડો સમિતિ' દ્વારા યુવા પાંખની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં ‘હાથ સે હાથ જોડો સમિતિના પ્રમુખ કલ્પેશભાઇ કુંડલીયા, વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, યુવા પાંખના પ્રમુખ મયુરસિંહ સોલંકીએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. તે સમયની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:35 PM IST)










