News of Wednesday, 23rd July 2025
શ્યામલાલજીની હવેલીમાં કાલે ફૂલના હિંડોળા દર્શન

રાજકોટઃ શ્રી શ્યામલાલજી ની હવેલી રાજકોટ ખાતે આવતી કાલે અષાઢ વદ ૧૫ અમાસ (હરિયાળી અમાસ), ગુરુવાર, તા.૨૪ના હરિ ઘડામાં હિંડોળામાં શ્રી..ની ઝાંખી સાંજે ૬:૩૦ કલાકે થશે. સંધ્યા આરતી ભીતરમાં થશે. શયન દર્શન સાંજે ૬:૪૫ કલાકે અન્ય દર્શન નિત્ય સમય અનુસાર. હિંડોળાની ઝાંખી શયન દર્શન તેમજ મંગલા દર્શનમાં પણ થશે. શ્રી શ્યામલાલજી હવેલીમાં દર્શન - મનોરથની જાણકારી મેળવવા વોટ્સેપ (મો. ૯૩૧૬૨૫૬૮૨૫) ઉપર જય શ્રી કળષ્ણ લખીને મોકલો, આપને રોજ ના દર્શન થશે.
(4:29 PM IST)










