તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
અકિલા ન્યુઝ : પ્રાથમિક સુવિધાઓ માટે લોકોએ કર્યો ચક્કાજામ, રાજકોટના ભાવનગર રોડ મહીકા ગામમાં રોડ રસ્તાની હાલત કફોડી, વિકાસના નામેં કામ ઝીરો, લોકોએ કહ્યું અમને પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળતી, જો સમસ્યાનો ઉકેલ નહિ આવેતો ઉગ્ર આંદોલન કરીશું.:જુઓ વિડીયો

(1:50 PM IST)










