<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

રાજકોટની પરિણીતાને જામનગર રહેતાં કુટુંબી દિયરે ફસાવીઃ હોટેલોમાં, દ્વારકા લઇ જઇ વારંવાર દેહ પીંખી છેલ્લે તરછોડી

તારો પતિ દારૂડીયો છે, તને સરખી રાખતો નથી, હું‘ય મારી ઘરવાળીથી કંટાળ્‍યો છું, છુટછેડા લઇ આપણે લગ્ન કરી લઇએ... : પહેલી વખત પરિણીતાને તેના પતિ સાથે દિવ લઇ ગયોઃ ચિક્કાર દારૂ પાઇ તેણીના પતિને સુવડાવી દઇ મધરાતે રૂમમાં આવી ‘હવે સંબંધ આગળ વધારીએ‘ કહી શરીર સંબંધ બાંધ્‍યાઃ પછી તેણીને પતિને છોડી માવતરે રહેવા મોકલી, ત્‍યાંથી માધાપર ચોકડીએ, સદરની હોટેલોમાં બોલાવી સંબંધ બાંધ્‍યાઃ દ્વારકા લઇ જઇ સેંથીમાં સિંદુર પુરી મંગલસુત્ર પહેરાવ્‍યું: મેં પત્‍નિને છુટાછેડા દઇ દીધા, હવે તને જામનગર લઇ જઇશ એવુ કહ્યું પણ તેડવા ન આવ્‍યોઃ પરિણીતા રૂબરૂ જોવા જતાં પોતે પત્‍નિ, બાળકો સાથે જોવા મળ્‍યો!: પ્ર.નગર પોલીસે ગુનો દાખલ કર્યો

(4:31 PM IST)