<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

ઉપરાષ્‍ટ્રપતિ ધનખડના ગ્રહો

 

-કુમાર ગાંધીનું અનુમાન

ભારતના રાજકારણમાં ન ધારેલા બનાવો બની રહ્યા છે. ઉપરાષ્‍ટ્રપતિ ધનખડે અચાનક તા. ર૧-૭-રપ ના રાત્રે ૮-૩૦ વાગે રાજીનામું આપેલ છે.

અહીં કોઇ વાદ વિવાદની ચર્ચા નથી કરવી ફકત ગ્રહોએ ઉપરાષ્‍ટ્રપતિ પદ ઉપરથી ઉતારી મુકવા તેમની જન્‍મની રાશિ કન્‍યા છે. અને વૃヘકિ લગ્ન ગણાતા કર્મ સ્‍થાનને ગોચરના ગ્રહોએ ડેમેજ કરેલ. મે-ર૦રપ થી ગ્રહોની ચાલ ખોટા નિર્ણયો તરફ લઇ ગઇ જેને કારણે કોઇ ખોટા નિર્ણયો ને લઇને સત્તા ગુમાવવી પડી.

- બીજા સ્‍થાનના રાહુએ જેને ગેબી ગ્રહ કહેવાય છે. જે સત્તા અપાવે છે અને અચાનક સત્તા ગુમાવી પણ શકે છે.

મંગળ-કેતુ હજુ પણ કોઇ રાજકીય રીતે વાદ-વિવાદ ઉભા કરશે.

- મંગળ-કેતુ સત્તાનો દુર ઉપયોગ - ઘણી વખત રાહુ દેશ દ્રોહ પણ કરાવે. બેનામી મિલ્‍કતના યોગ પણ બનાવે શનિ ઘણી વખત સત્તા અપાવે તેવી જ રીતે સત્તા ગુમાવવી પણ પડે.

કુમારભાઇ ગાંધી

અકિલા કોલમીસ્‍ટ

૭૮૭૮૧ ૭૮૭૮૩

૯૩૭૪૮ ૧૬૯૭૭

(11:04 AM IST)