<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

અકિલા ન્યૂઝ : રાજકોટ અને મોરબીમાં રહેતા પાકિસ્તાની હિન્દુ નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું, 185 લોકોને પ્રમાણપત્ર એનાયત કરાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રમાણપત્ર અપાયા.:જુઓ વિડીયો

(2:44 PM IST)